Updhan Registration

પ્રથમ પ્રવેશ
प्रथम प्रवेश
દ્વિતીય મુહુર્ત
दूसरा मुहुर्त
બીજા અઢારિયામાં પ્રવેશ
दूसरे अढारिया में प्रवेश
માળારોપણ
मालारोपण
શું તમે ઉપધાન તપની મહત્તા જાણો છો?

અનેક વિશિષ્ટતાઓથી ભરેલા ઉપધાન તપની મહત્તા જાણો-સમજો અને આચરણમાં મૂકો

  • ૧ લાખ નવકાર મહામંત્રના જાપ દ્વારા આત્મવિશુદ્ધિ થાય છે.
  • દોઢેક હજાર નમુથ્થુણં અને સાત હજાર લોગસ્સસૂત્રની વિશિષ્ટ આરાધનાથી પરમાત્માને વંદના થાય છે.
  • વાંદણાં સૂત્રની આરાધનાથી ગુરુવંદના થાય છે.
  • સુડતાલીસ દિવસ આરંભ સમારંભ નો ત્યાગ કરવાથી (પૌષધ લેવાથી) ચારિત્ર સાધના થાય છે.
  • ૨૧ ઉપવાસ, ૧૦ આયંબિલ, ૧૬નીવીની આરાધના દ્વારા તપોવંદના થાય છે.
  • સાધર્મિકોના સમાગમ દ્વારા, ભક્તિ કરવા દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી શકાય છે.
  • પંચમહાવ્રતધારી શ્રમણ-શ્રમણી ભગવંતોની વૈયાવચ્ચ કરી-વ્યાખ્યાન શ્રવણ કરી ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકાય છે.
  • હજારો પંચાગ-પ્રણિપાત (ખમાસમણા) ની આરાધના દ્વારા ઉચ્ચગોત્ર ઉપાર્જન કરી શકાય છે.
  • ઉપધાન એટલે શ્રી નમસ્કાર મહામંત્ર ગણવાનું લાયસન્સ... ઉપધાન એટલે સંયમ જીવનની ટ્રેનિંગ....
સૂચનાઓ
  • સંપૂર્ણ વિગત ભરીને આ ફોર્મ તા. ૦૧.૧૦.૨૦૨૪ સુધીમાં જમા કરાવવું.
  • પ્રથમ ઉપધાન તપ વાળા ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આપનું ફોર્મ પાસ થયે આપને જાણ કરવામાં આવશે.
  • ૧૨ વર્ષ થી ઉપરની ઉંમરવાળી બહેન-દીકરીઓ એ ફરજીયાત ચણિયાચોળી / સાડી પહેરવાની રહેશે. પુરુષોએ ધોતી-ખેસ પહેરવાનો રહેશે.
  • સ્વજનો રવિવારે બપોરે ૩.૩૦ થી ૪.૩૦ મળવા આવી શકશે. એ સિવાયનાં દિવસોમાં આવવું નહીં; આરાધકો ને આરાધના માં વિક્ષેપ ન કરવા આગ્રહ ભરી વિનંતી.
  • પુરૂષો પાસે બહેનો અને બહેનો પાસે પુરૂષો રાત્રે કોઇપણ સંજોગોમાં આવી શકશે નહીં.
  • તમામ ક્રિયાઓ ફરજીયાત સામુહિક રૂપેજ કરવાની રહેશે
  • એ સિવાય પૂજ્યશ્રી જે સૂચના આપે તે ફરજીયાત પાળવાની રહેશે.
क्या आप जानते हैं उपधान तप का महत्व?

अनेक विशिष्टताओं से परिपूर्ण उपधान तप के महत्व को जानें-समझें और आचरण में लाएं|

  • एक लाख नवकार महामंत्र का जाप करने से आत्मशुद्धि होती है।
  • भगवान की विशेष पूजा से डेढ़ हजार नामुत्थुना और सात हजार लोगससूत्र की पूजा की जाती है।
  • वन्दना सूत्र की पूजा से गुरु वन्दना होती है।
  • दीक्षा समारोह (भोजन ग्रहण) से छियालीस दिन का संयम चरित्र साधना की ओर ले जाता है।
  • 21 उपवास, 10 आयम्बिल, 16 निवि की उपासना तपोवन्दन द्वारा की जाती है।
  • साथी विश्वासियों की संगति के माध्यम से, भक्ति करके तीर्थंकर नाम कर्म अर्जित किया जा सकता है।
  • पंचमहाव्रतधारी श्रमण-श्रमणी भगवंत के वैयावच कारी-व्याख्यान को सुनने से उच्च पद की प्राप्ति होती है।
  • हजारों पंचाग-प्रणिपात (खमसामन) की पूजा करके व्यक्ति उच्च गोत्र प्राप्त कर सकता है।
  • उपधान का अर्थ है श्री नमस्कार महामंत्र का जाप करने का लाइसेंस... उपधान का अर्थ है संयम के जीवन में प्रशिक्षण...
निर्देश
  • इस फॉर्म को पूरी जानकारी के साथ भरें. 01.10.2024 तक जमा करना होगा।
  • पहले व्रत रखने वालों को विशेष प्राथमिकता दी जाएगी। आपका फॉर्म पास हो जाने पर आपको सूचित कर दिया जाएगा।
  • 12 वर्ष से अधिक उम्र की बहन-बेटियों को चनियाचोली/साड़ी अवश्य पहननी चाहिए। पुरुषों को धोती-खेस पहनना पड़ता है।
  • रविवार दोपहर 3.30 से 4.30 बजे तक रिश्तेदार आ सकते हैं। अन्य दिनों में मत आना; श्रद्धालुओं से अनुरोध है कि वे पूजा में खलल न डालें।
  • पुरुष रात के समय किसी भी परिस्थिति में बहनों के पास नहीं आ सकते और पुरुष बहनों के पास नहीं आ सकते।
  • सभी कार्य सामूहिक रूप से किये जाने चाहिए
  • इसके अलावा पूज्यश्री द्वारा दिए गए निर्देशों का पालन करना चाहिए।
Do you know the importance of updhan tapa?

Know-understand the importance of upadhan tapa which is full of many peculiarities and put it into practice

  • By chanting 1 Lakh Navkara Mahamantra, self is purified.
  • One and a half thousand Namutthunas and seven thousand Logassutras are worshiped by the special worship of God.
  • Worship of the Vandana Sutra leads to Guru Vandana.
  • Forty-six days of abstinence from the initiation ceremony (taking food) leads to Charitra Sadhana.
  • 21 Fasting, 10 Ayambil, 16 Nivi's worship is done through Tapovandana.
  • One can earn Tirthankara name karma by performing bhakti, through association with fellow believers.
  • One can attain higher status by listening to Vayavacha Kari-Vyakhyan of Panchamahavratadhari Sramana-Sramani Bhagwant.
  • By worshiping thousands of panchaga-pranipats (khamasamana) one can attain the higher gotras.
  • Upadhan means license to recite Sri Namaskar Mahamantra... Upadhan means training in the life of restraint....
Instructions
  • Fill this form with complete details. To be deposited by 01.10.2024.
  • Special preference will be given to those who are fasting first. You will be informed once your form is passed.
  • Sisters and daughters above 12 years of age must wear chaniacholi / saree. Men have to wear dhoti-khes.
  • Relatives can visit on Sunday afternoon from 3.30 to 4.30. Do not come on other days; Worshipers are requested not to disturb the worship.
  • Men cannot come near sisters and men cannot come near sisters under any circumstances at night.
  • All actions must be done collectively
  • Apart from that, the instructions given by Pujyashri must be followed.